Online Admission Form Information Webinar 2021-22 VNSGU

આદરણીય વિદ્યાર્થીમિત્રો
*ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરવા અંગે માર્ગદર્શન*

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા સ્નાતક કક્ષાએ વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવામાં વિદ્યાર્થીઓને સરળતા રહે તેમજ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે વિદ્યાર્થીઓ સંપૂર્ણ ચોકસાઈથી વિગતો ભરી શકે તે માટે  પ્રવેશ ફોર્મ ભરવા અંગે ઓનલાઇન માર્ગદર્શન કાર્યક્રમનું  આયોજન કરવામાં આવેલ છે. જે વિદ્યાર્થીઓએ શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ મા ધોરણ 12 નો અભ્યાસક્રમ પૂર્ણ કરેલ છે તે દરેક વિદ્યાર્થી મિત્રો આ કાર્યક્રમમાં રજિસ્ટ્રેશન કરાવે. રજીસ્ટ્રેશન ફક્ત email id દ્વારા થશે અને રજીસ્ટ્રેશન થયેલ ઇ-મેલ આઇડી પર કાર્યક્રમ ની લીંક મોકલવામાં આવશે.

રજીસ્ટ્રેશન માટે લિંક: *http://bit.ly/vnsguwebinar*
(રજીસ્ટ્રેશન ફરજીયાત ઇમેલ દ્વારા કરવું)

*Invitee*

Dr. Kishorsinh N Chavda
Hon. Vice Chancellor
Veer Narmad South Gujarat University, Surat

Dr.Jaydeep Chaudhari
Hon.Registrar I/c,
Veer Narmad South Gujarat University, Surat


*Date:* 22/07/2021, Thursday
*Time:* 7.00 Pm onwards


Live stream on YouTube, Facebook, Instagram & Twitter.
Kindly Search *VNSGU* on above

Hitesh Patel

Greetings! I'm Hitesh Patel, an enthusiastic educator and tech aficionado with a fervent love for all things computer science. My journey in academia has been intertwined with my deep-seated passion for exploring the intricacies of mobile and web technologies. Beyond the classroom, I immerse myself in the vibrant world of IT innovation, constantly seeking to unravel the mysteries behind emerging trends and breakthroughs. Join me as I embark on a quest to decode the wonders of technology and share my discoveries along the way.

Post a Comment

Previous Post Next Post